અડોશ- પડોશ અને સગા - વ્હાલા ઓ સૌ આકાંક્ષા ને ખુશી નાં સમાચાર ની શુભેચ્છાઓ ની સાથે અવનવી સલાહો પણ આપી ને જતા. શું વાંચવું - શું ના વાંચવું ? શું ખાવું - શું ના ખાવું ? ટી.વી. માં શું જોવું ? અરે ! ક્યાં કલર નાં કપડા ' ના ' પહેરવા… જેવી સલાહો શુદ્ધા મળતી. પરંતુ બા પરંપરા સાચવી ને પણ નવી પેઢી જોડે ખૂબ જ સારી રીતે ભળી જતાં ; એટલે એ આકાંક્ષા ને એક જ સલાહ આપતા , " તને જે વાંચવાનું મન થાય એ વાંચી લેવું અને જે ખાવા નું મન થાય એ ખાઈ લેવુ ,