કાવ્યો..... - કાવ્યો મનની...

  • 2.5k
  • 994

જાદુગર બની ક્યાંક લપાયો તો ક્યાંક સંતાયો... ચાહત બની મહેક્યો તો ક્યાંક રાહત બની એ ચહેકયો... ઘાયલ પક્ષીની જેમ એ તરફડ્યો તો ક્યાંક પટકાયો... સરળ અને આ અતિ ગહન તારી આ અદા વિચારોમાં ક્યાંક ખોવી દેતી મુજ... જુકેલી તારી આ આંખોમાં સમાવતી... ભોલી બનાવી ક્યારેક સઘળું ભુલવતી... મોજ કરાવે તો ક્યારેક શાંત કરી દેતી... રૂપકેરી રૂપનાં અંબાર સમા એ કરી દીધા.. શાંત મન ખુશીની ચહેકથી મહેકાવી દીધું... ખ્યાલોમાં ખોવયેલ મનને શાતા મળી ગઈ.. તનબદન તરોતાજા ખુશ્બુ સમ બનાવી દીધું. ને અહીં ની અહીં જ રહી ગઈ...