ક્ષિતિજ ભાગ 21

(55)
  • 3.9k
  • 3
  • 1.5k

ક્ષિતિજ ભાગ- 21“ નિયતિ પ્લીઝ યાર કંઈ તો બોલ.આ...આ.. છેલ્લા કલાકો છે જયાં  આપણે ફકત હુ  અને તું  બનીને  વાત કરીએ છીએ. કાલથી તું  કોઈ ની ને હું  પણ કોઈ  બીજાનો  હોઇશ.. “.નિયતિ ના રડવાના સીસકારા સંભાળાઇ રહ્યા  હતાં. “ તુ..રડે છે?.. “ક્ષિતિજેપુછ્યુ..“ હમમ..”સામે થી ફકત આટલોજ જવાબ આવ્યો. “ કેમ પણ..? આ છેલ્લા કલાકોમાં  વાત કરવાને બદલે રડે છે કેમ..?”“ક્ષિતિજ.. ““ હા નિયતિ...” “ ક્ષિતિજ..હું..”એ ફરી ડુસકું મુકી ગઇ.“ અરે આગળ કાંઇ બોલે તો ખબર પડે ને. શું થયું છે?  હુ  સાંભળુ છું.  તુ  રડ નહી.. જે બોલવું  હોય એ બોલી નાખ “નિયતિ થોડી સ્વસ્થ થઇ ને બોલી.“ ક્ષિતિજ  મારે...અ..આઆ સગાઇ નથી