નસીબ ના ખેલ... 1

(154)
  • 8.2k
  • 22
  • 4.5k

પ્રસ્તાવના----નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક ધારાવાહિક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી. આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે અને આપનો સહકાર મળશે... શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ શાયરી માં હું "યાદ" લખું છું, instagram માં આ નામ થી એક page પણ છે... આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... વાત છે આ ખૂબ જૂની.