બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૧) મુસ્કાનનું રહસ્ય

(88)
  • 4.2k
  • 9
  • 2k

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૧૧ (મુસ્કાનનું રહસ્ય) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૦ માં આપણે જોયું કે... આખું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરવાનું અરમાનનું એક ષડ્યંત્ર છે. એ એક તીરથી બે નિશાન સાધવા માંગે છે- સી.એમ.નો બચાવ અને પોતાની પત્ની અર્પિતાનું કુરેશીના હાથે કતલ. નવ્યા કુરેશીને ચોંકાવનારી વિગત આપે છે કે અરમાન બેવડું વ્યક્તિત્વ ધરાવે છે. સી.એમ. સાહેબના પી.એ.ને કોઈક નનામી વ્યક્તિ આ ષડયંત્રનો સંકેત આપતો ફોન કરે છે. અને બધી ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ માતબર રકમની માંગણી કરે છે. આ તરફ કુરેશીની ટીમ અર્પિતાને લઈને માઉન્ટ આબુ આવી