શિકાર - પ્રકરણ 6

(54)
  • 4.2k
  • 17
  • 2.2k

શિકાર પ્રકરણ  6લાલ જોર્જીયેટ ચુસ્ત  લોંગ ગાઉન વિથ લાલ નેટેડસ્લિવ માં ગૌરી ખરેખર  રાજકુમારી  જ જણાતી  આકાશ એને  જઇ વીશ  કરવા  જતો  હતો ત્યાં  જ એક પોલોનું  ટી શર્ટ જીન્સ પહેરેલા  એક યુવાન તરફ જોઈ ગૌરીએ લગભગ  બુમ જ પાડી,  " ઓહો!  ઉમેશ  આ તો સરપ્રાઇઝ  છે..... "આકાશે એ ભણી નજર ફેરવી  સાવ  સાદા  એવાં  ટીશર્ટ જીન્સમાં પણ  એ ધ્યાન  તો ખેંચતો  જ હતો, એની પાછળ  જ શ્વેતલ  હતો, શ્વેતલ  અને  ઉમેશ  જોડે  જે રીતે  ગૌરી હસી  હસીને  વાત  કરતી  હતી તે જોતાં  આકાશ ને  ન જાણે કેમ પણ  અનકમ્ફર્ટ ફીલ થયું.... એણે ગૌરીને વિશ કરવા  પગ એ ભણી ઉપાડતો  જ