બડે પાપા - પ્રકરણ ત્રીજું

(25)
  • 4.1k
  • 6
  • 1.9k

સત્યમે અવનિની સાડીનો પાલવ ખેંચી સવાલ કર્યો :' શીદ જઈ અાવ્યા ? 'સત્યમનું વર્તન નિહાળી ક્ષણભર તેની અાંખોમાં અણગમાનો ભાવ સ્ફૂર્યો . તે તરત જ કૌશિકના ઘરમાંથી બહાર નીકળી જતી રહી . તેની પાછળ સત્યમ પણ બહાર નીકળી ગયો .અને થોડી વાર પછી અવનિના ઘરે  ગયો . ત્યારે અવનિએ સસ્મિત તેને અાવકાર અાપ્યો . તેની કેડે હાથ રાખી સત્યમને કિચનમાં લઈ જઈ એક ડિશ ભરીને  ભેળ ખવડાવી . અાથી  તેણે ધન્યતાની લાગણી અનુભવી . સ્વર્ગ મળી ગયા સમી ખુશીનો અહેસાસ કર્યો . રાત ભર તે અવનિનો પ્રેમાળ ,  હૂંફાળો  વ્યવહાર વાગોળતો રહ્યો .પણ બીજે દિ