સેલ્ફી ભાગ-27

(402)
  • 6.4k
  • 28
  • 3.1k

સેલ્ફી:-the last photo Paart-27 મેઘા અને શુભમને શોધતી શોધતી રુહી એવી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં એક માસ્ક પહેરેલો માણસ મેઘા ની હત્યા કરી રહ્યો હતો.રુહીની નજરો ની સામે જ એ ખૂંખાર હત્યારા એ મેઘા ને રહેંસી નાંખી.મેઘાની કપાયેલી બોડી નો ખાત્મો કર્યા બાદ એ હત્યારા એ પોતાનાં ચહેરા પરનો માસ્ક જેવો દૂર કર્યો એવો જ એનો ચહેરો રુહીએ જોઈ લીધો. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શુભમ હતો..રુહી જેને સાચાં દિલથી પ્રેમ કરતી હતી એ જ શુભમ આ બધી હત્યાઓ પાછળ સામેલ છે એ જાણ્યાં બાદ રુહી ને ઘણો આઘાત લાગ્યો હતો.આ આઘાતમાં જ રુહી દ્વારા