દિવાનગી ભાગ-૧૧

(73)
  • 4.3k
  • 8
  • 1.9k

    ઇન્સ્પેક્ટર એ જે ચળકતી વસ્તુ જોઈ તે એક વીંટી હતી. તેમણે ખિસ્સા માંથી રૂમાલ કાઢ્યો ને વીંટી રૂમાલ માં લઈ લીધી. તેમણે પોતાના ફીગર પ્રીન્ટ ન લાગે તેનું ધ્યાન રાખ્યું. તેમણે હજી પણ આસપાસ બારીક નિરીક્ષણ કર્યું પણ ત્યાં બીજું કશું ન હતું.           તે પોતાની બાઈક પાસે આવ્યા ને બાઈક પોતાના ઘરે ભગાવી દીધી. રાત્રે જમીને ઇન્સ્પેક્ટર એ પોતાના બેડરૂમ ના ટેબલ પર રાખેલી રૂમાલ ની પોટલી ખોલી ને તે વીંટી ની ધ્યાન થી જોઈ. તે સોના ની જાડી વીંટી હતી. તેની ડીઝાઈન એટલી સુંદર હતી કે જે એકવાર જુએ તે ભુલી ન શકે. ઇન્સ્પેક્ટર એ તે