નો રીટર્ન-૨ ભાગ-૬૭

(282)
  • 7.2k
  • 10
  • 4.6k

નો રીટર્ન-૨ ભાગ-૬૭ અમે જંગલની અંદર... ઘણે અંદર સુધી પહોચ્યાં હતાં. સાતમો પડાવ એક “ ટીલો “ હતો. ટીલો મતલબ નાનકડી એવી એક ઉંચી પહાડી. દાદાએ ટીલાની નિશાનીઓ સચોટ રીતે વર્ણવી હતી એટલે દિશાઓની એંધાણી પ્રમાણે અમને એ ટીલા સુધી પહોચવામાં બહું મુશ્કેલી નડી નહોતી. અમે એ ટીલા ઉપર આવી પહોચ્યાં હતાં અને થોડી જગ્યા સમથળ કરીને છૂટા છવાયા અમારા કેમ્પ નાખ્યાં હતાં. અહી ટોચ ઉપરથી આજુબાજુનો સમગ્ર વિસ્તાર ઘણે દૂર સુધી દેખાતો હતો. મેં નજર કરી તો દૂર દૂર... માઇલો સુધી એકલું ઘેઘૂર જંગલ જ પથરાયેલું દેખાતું હતું. ક્યાંય જમીનનું નાનું ટપકુંય નજરે ચડતુ નહોતું. જ્યાં જુઓ ત્યાં