બેઈમાન - 10

(223)
  • 8.9k
  • 9
  • 6.3k

શાંતા સરિતાને પૂછપરછ કરવા માટે મોહનલાલને ઘેર પહોચી ગઈ. એણે તેને પોતાનો પરિચય આપ્યો. એનો પરિચય જાણ્યા બાદ સરિતા માનભેર તેણે ડ્રોઇગરૂમમાં લઇ ગઈ. એટલું જ નહીં. કોફી પણ બનાવી લાવી. કોફી પીતાં-પીતાં બંને વાતો કરવા લાગ્યા. ‘મિસ શાંતા ....! હું આપની તથા મિસ્ટર દિલીપની ખૂબ જ આભારી છું.’ સરિતાએ કહ્યું. ‘હા...’ ‘તમારે આભાર માનવો પડે એવું ક્યું કામ અમે કર્યું છે?’