સંભવામિ યુગે યુગે ભાગ ૨૩

(68)
  • 4.6k
  • 2
  • 1.9k

રામેશ્વર હોસ્ટેલ સમયસર પહોંચ્યો હતો. સોમ હજી ત્યાંથી નીકળ્યો નહોતો .થોડીવાર પછી સોમ ત્યાંથી નીકળ્યો અને રામેશ્વરે જોયું કે તેની પાછળ ભુરીયો પણ હતો .સોમ શાંતિથી ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે બે જણા તેનો પીછો કરી રહ્યા છે . રાતના દસ વાગી રહ્યા હતા તે એક સ્મશાનમાં પહોંચ્યો ત્યાંનું ગેટ બંદ હતું તેથી તેની ઉપર ચડીને તે અંદર કૂદ્યો . તેની પાછળ આવી રહેલો ભુરીયો થોડો ડરી ગયો પણ થોડી હિમ્મર દાખવીને તે પણ અંદર ગયો અને એક ઝાડ પાસે લપાઈને આગળ શું થાય છે તે જોવા લાગ્યો. ભુરીયા એ જોયું કે તે એક વ્યક્તિ સાથે