સંકટ (ભાગ-૫)

(66)
  • 4k
  • 7
  • 2.2k

ભાગ_5#લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલતને મારે કેમ સમજાવી મનીષા..કેમ મેં કઈ ખોટું કહયુ તને રવિ ,અને તારે પણ રુપાની મદદ કરવી જોઈએ .અને એવી તો શું વાત છે રવિકે તું મને કેહતા ડરે છે.રુપા અને રવિ એવી કઈ વાત છૂપાવી રહ્યા છે.જે મનીષા ને આજ રવિ કેહવા નથી માંગતો...વાત છે કૉલેજ પુરી થઈ તે પછીની..રવિ મનીષાની જાણ બહાર ઘણીવાર રુપાના ઘરે મળવા જતો..રવિએ રુપાને કહ્યું હતું કે તારે કયારેયરુપા સામે આવું નહિ.રુપા પણ રવિની વાત માનીનેતે કયારેય મનીષા સામે આવી નોહતી..રુપાને રવિ તેની બીજી પત્ની હોય તેમ રાખતો હતો.તે રુપાને પણ ગમતું હતું.રુપાને રવિ કહેતો હું તારો જ છુ.અને હંમેશા માટે તારો જ રહશ.રુપા