ટ્વીસ્ટેડ લવ - (PART 16)

(94)
  • 5.1k
  • 10
  • 2.4k

( પાછલા part માં જોયું કે kartik vaidehi ને એક હોશિયાર student બનાવી દે છે,but vaidehi ને લઈને kartik હજુ એટલો love નહીં કરી શકતો જેટલો vaidehi kartik ને કરતી હોય છે એટલે kartik ને આ વાત ખટકતી હોય છે એટલે તે આ સવાલ નો જવાબ ગોતવા vacation માં  આશ્રમ માં  જવા માંગે છે અને vaidehi ના પાડે છે છતાંય તે જવાનું કહેતા vaidehi ગુસ્સે થઈને ચાલી જાય છે અને kartik પણ આશ્રમ માં આવી જાય છે clg ના vacation માં. હવે આગળ )  બ્રહ્મકુમારી આશ્રમ ને હું મારું બીજું ઘર જ સમજતો, કારણકે જયારે હું ક્યાંક અટવાયેલો હોવ ત્યારે