બ્લેક આઈ પાર્ટ ૪

(116)
  • 4k
  • 4
  • 2.1k

બ્લેક આઈ પાર્ટ ૪ આગળ ના ભાગ માં જોયું તેમ દ્રષ્ટિ તેના પપ્પા ના નામ ની બૂમ પાડી ને બેહોશ થઇ જાય છે . કલાક પછી દ્રષ્ટિ ને પાછો હોશ આવે છે . તે આજુ બાજુ જુએ છે તો તે હોસ્પિટલ ના બેડ પર હોય છે અને તેને શક્તિ માટેની બોટલ ચડતી હોય છે. તેના હાથ માં ભરાવેલી સોય તે તરત જ કાઢી લે છે અને બેડ પરથી નીચ્ચે ઉતરી ને તરત જ બહાર તરફ જવા લાગે છે . તે હજુ