દોસ્તી.

(33)
  • 1.9k
  • 7
  • 538

પપ્પા ને પૂછીને કહું મેં કહ્યું હા, પણ તારા મનમાં શું છે? એણે પૂછ્યું હું નિ: શબ્દ બની રહ્યો. ફરીથી મારા ફોનમાંથી એ જ શબ્દો સંભળાયા તારા મનમાં શું છે? મેં કહ્યું હું પપ્પાને પૂછીને જ કહીશ આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો.હેતાંશી અને હું, બંને એક જ સ્કૂલમાં ભણતા હિમાંશી થોડી નટખટ, રમુજી અને વાચાળ સ્વભાવની હતી. હું થોડો શાંત હતો, ક્લાસમાં મોટાભાગે હું શૂન્યમનસ્ક થઈને બેસી રહેતો. અમારી સ્કૂલ પુરી થઇ ગઇ હતી.જો કે સ્કૂલમાં ક્યારેય અમે બંને એકબીજા સાથે વાત નહોતી કરી કોલેજમાં જતા બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઈ જ્યાં મને instagram પર એની ફ્રેન્ડ રિક્વેસ્ટ