વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-41

(337)
  • 5.8k
  • 13
  • 3.1k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-41લેખક-મેઘા ગોકાણી મેર મેહુલ ખુશી જ મહેતાંની દીકરી હોય છે,જે કૌશિક અને દીપ્તિ સાથે મળી મહેતાં વિરૂદ્ધ વિહાનને ચિઠ્ઠી મોકલતી હોય છે,ઈશાના મૃત્યુ પછી ખુશીની વાત આકૃતિ સાથે થાય છે જેમાં ખુશી બધી જ વાતો આકૃતિને કહી દે છે.હવે આગળ…:વર્તમાન:‘તે એકવાર પણ મળવાનું ના વિચાર્યું આકૃતિ?,શું ભૂલ કરી હતી મેં?હા,મેં તારાથી બધી વાતો છુપાવી,પણ એમાં હું તારું જ હિત ઇચ્છતો હતો.મેં તારાથી વાત છુપાવી એમાં તારું તો નુકસાન નોહતું ને?તારી સાથે કોઈ વાતનો સબંધ પણ નોહતો તો શા માટે આકૃતિ?,વિક્રમે એવા તો કેવા સપના બતાવ્યા કે તું એકવાર અમદાવાદ પણ ના આવી?શું તું બધું