દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 3

(73)
  • 4.8k
  • 10
  • 2k

પંકજ આશાને મનાવવા પ્રેમ માં બોલાતા શબ્દો ના બધા પાસા એક પછી એક ફેંકી રહ્યો છે પણ આશા નું સ્ત્રીસહજ હૈયું અંદર થી તૂટી ગયું હોય એમ આશા પર પંકજના કૂણાં તણખલા જેવા પ્રેમરસ થી ભરેલા શબ્દો ધારદાર તલવાર ની જેમ આશાને જખ્મી કરી રહ્યા હોય છે, આશા નું હૃદય પંકજ ના શબ્દો થી ચીરાઇ રહ્યું હોય છે. આશા પંકજને કહે છે કે મારે અત્યારે જ ઘરે જવું છે તો પંકજ કહે છે કે આપણે પહેલા ફરી લઈએ પછી તને ઘરે મૂકી જઈશ. ના..મેં કહ્યું ને કે મારે અત્યારે જ ઘરે જવું છે તો જવું છે, પંકજ ના