અંતરની અભિવ્યક્તિ ભાગ ૩

  • 4.2k
  • 2
  • 1.7k

આ ભાગમાં કેટલાક સામાજિક વિષયો પર લખાયેલી કવિતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.સમય નિરંતર અવિચળ પ્રવાહ છે સમય, પૃથ્વી લોક માં પ્રવાસ છે સમય, અસંખ્ય યુગો નો સાથી છે સમય, અનન્ય વિભૂતિ ઓ નો સાક્ષી છે સમય,રાત-દિવસ થી પર છે સમય,દુન્યવી સુખ દુઃખ થી અફર છે સમય ,દશે દિશાઓમાં ફેલાય છે સમય,પલભર માં વિતી જાય છે સમય,અમૂલ્ય એવું ધન છે સમય,માનવીનું મહામૂલું રતન છે સમય , જો જો ન વેડફાય આ સમય ! ધરતી હરિત વર્ણી વનરાજી થકી શોભે ધરતી,હિમાચ્છાદિત શિખરો થકી ઝૂમે ધરતી,સૂનાં રણની રેતીમાં પણ દીપે ધરતી,ખડખડ વહેતી સરીતા સંગ ઘૂમે ધરતી,ઘૂઘવતા મહાસાગર સંગ ઝૂલે ધરતી,મઘમઘતા ફૂલો થકી મહેકે ધરતી,રંગબેરંગી પક્ષીઓ