સફરના સાથી ભાગ - 9

(110)
  • 6k
  • 10
  • 2.7k

હવે સુહાની ના દીદી ને લાગ્યું કે હવે સુહાની ની બાબત માં રાહ જોવા જેવી નથી. નહી તો બાજી હાથમાંથી જતી રહેશે તો સુહાની આખી જિંદગી ખુશ નહિ રહી શકે. એટલે તે તરત જ તેની મમ્મીને ફોન કરે છે અને તેના પપ્પા તેમની પાસે નથીને એવું કન્ફર્મ કરીને તેને સુહાની અને વિવાન ની બધી જ વાત કરે છે. બધી વાત સાંભળીને તેની મમ્મી કહે છે તેના પપ્પા કદાચ નહિ માને પણ આપણે સાથે મળીને સુહાની ની ખુશી માટે મનાવવા જ પડશે. આ બધી વાત થતી હોય છે ત્યારે સુહાની નો ભાઈ તેની મમ્મી ની પાછળ ઉભો હોય છે તે બધું