વ્હાઇટ ડવ, અંતિમ ભાગ

(186)
  • 5.1k
  • 10
  • 2.5k

કાપાલી હજી જીવે છે. એ એક બુરી આત્મા છે પાછી શક્તિશાળી, આસાનીથી હાર નહિ જ માને. એણે વિચાર કર્યો છે ફરીથી જનમ લેવાનો અને એક નવા રૂપે પૃથ્વી પર ફરીથી અવતરવાનો...! માણસની કેટલીક મર્યાદા હોય છે! દેવો કે દાનવો જેટલા આપણે શક્તિશાળી નથી. એમના જેવું જાદુ કે સિધ્ધિ આપણી પાસે નથી. પણ એ મેળવવા માટે કેટલાક માણસો મંત્ર તંત્રનો આશરો લે છે અને ઘણી હદે સફળ પણ થાય છે! એ શક્તિઓ જો સારા કામ માટે વપરાય તો એ લાંબો સમય ટકી રહે છે અને જો ખરાબ કામમાં વપરાવા લાગે તો એનો અંત એક દિવસ નિશ્ચિત જ છે! કાપાલી એણે મેળવેલી