Mysterious Girl ૩ ( રહસ્યમય વાર્તા)

(70)
  • 4.6k
  • 14
  • 1.7k

[*Mysterious Girl 3 ( રહસ્યમય વાર્તા)*  પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૨ વાંચ્યા ન હોય તો તે વાંચીને પછી ભાગ-૩ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.] બંને એક બીજા ની સામે જોઈ લેતા અને સમયે સમયે મીટ માંડી લેતા અને નીરખી લેતા. સાહેબ.... હમણાં આવી જાહે..... હો.... આપ થોડો વિહામો લઇ લો.... મને એના બોલેલા બધા જ શબ્દો મારા માટે મરજીવો પોતાના મોતી ને જાણે દરિયામાંથી વીણીને સાચો તો એવું લાગતું હતું. મને બધો થાક જાણે પ્રસરી ગયો હોય એવો અનુભવ થયો હતો.હું થોડા સમય માટે હોળી આગળ ના ભાગ પર હાથ