પ્રેમની પેલે પાર... - ભાગ - ૭

(102)
  • 5.4k
  • 7
  • 1.9k

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને આકાંક્ષા ગેમ જીતી જાય છે. બન્નેની દોસ્તી વધુ ગહેરી બનતી જાય છે. આ તરફ હોટલના રૂમમાં બેઠેલી સૌમ્યા ભૂતકાળ માંથી બહાર આવે છે. હવે આગળ... ***** કોઈ ના જવાથી ક્યાં જીવન ભૂલાય છે? એતો બસ એનું કામ કરતું જ જાય છે..!! છોડીને જાય છે એ બસ કેટલીક યાદો, તોય જાણે એ સમયમાં ક્યાં થંભાય છે..? સૌમ્યા બે ઘડી અભીને અપલક નિહાળ્યા કરે છે અને પછી એની નાજુક આંગળીઓ અભીના વાળમાં ફેરવે છે. એને જમવાની જરાય ઈચ્છા નહતી, પણ જો એની પણ તબિયત બગડે તો અભીને કોણ સાચવે એ વિચારે એણે જમવાનું ઓર્ડર