અધૂરી પ્રીત...

(55)
  • 3.9k
  • 7
  • 803

        સરદાર સરોવર નજીક મીની કાશ્મીર ગણાતું કેવડિયા કોલોની. હમણાં તો ત્યાં નજીક ભણવાની સારી એવી સ્કૂલ છે. પરંતુ આજથી ૧૬ વરસ પહેલાની વાત કરું તો ત્યાં દસમા ધોરણ પછી અભ્યાસ માટે એક જ સ્કૂલ તે પણ સરકારી.તેથી ઘણા વિદ્યાર્થીઓ સાયન્સ -કોમર્સ કરવા માટે વડોદરા , ભરૂચ કે સુરત જાય નહીંતર રાજપીપલા બસ માં અપ - ડાઉન કરે. સવારમાં છ વાગ્યે કેવડિયાના બસ સ્ટેન્ડ પર જુઓ તો જાણે મેળો લાગ્યો હોય. ઘણા સ્ટુડન્ટ્સ બસ ની રાહ જોતા ઉભા હોય.સાથે અપ- ડાઉન કરતા -કરતા કેટલાક પ્રેમી પંખીડાની જોડી પણ બની જાય.                                        આમાં જ ૧૧ સાયન્સ માં