સફર ( એક અજાણી મંજિલની )

(105)
  • 7k
  • 13
  • 3.2k

 (   મિત્રો આપ સૌનું રોમાંચ થી ભરેલી મારી આ નવી સાહસકથામાં સ્વાગત છે.મારી આગળ ની પ્રેમકથા " સબંધો " ને આપ દ્વારા મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ એક નવી સાહસકથા સાથે આપ સમક્ષ હાજર થઈ રહ્યો છુ. એ આશા સાથે કે આપ આ કથા પર પણ આપનો પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહશો )                                           - ઈશાન શાહ                                 લક્ષ્ય. લક્ષ્ય અગ્રવાલ. આ હું જ છુ. હા , આ હું