લાવ એટ ફર્સ્ટ સાઈટ-2

(19)
  • 2.6k
  • 3
  • 1.1k

"પેલા ભાગ માં જોયું કે,મન જ્યારે ગામ નું નિરીક્ષણ કરતો હોય છે ત્યારે ઝવેર દાદા નો અવાજ આવ્યો."2.નરભેરામ શેઠ ની ટપાલ.“બેટા મન,જા હવે નીચે જઈ ને જમી લે અને પછી થોડો આરામ કર થાકી ગયો હશ.”આટલું બોલી તેઓ ત્યાં રહેલા હીંચકા પર બેઠા.“હા દાદા .”આટલું કહી તે નીચે જવા આગળ વધ્યો.“અને હા, મન તારા પપ્પા ને પત્ર લખી જણાવી દેજે કે પહોંચી ગયો એમ.”“સારું લખી દઈશ.”આટલું કહી તે નીચે ગયો.નીચે ગયો ત્યારે તેના દાદી ગંગા બા મન માટે જમવાનું પીરસતા હતા અને મન ને જોતા તે બોલી ઉઠ્યા,“અરે મન,ચાલ બેસી જા થાળી તૈયાર છે."“હાથ ધોઈ ને આવું.”મન હાથ ધોવા માટે