હેશટેગ લવ ભાગ-૧૨

(91)
  • 5.1k
  • 11
  • 2.1k

"હેશટેગ લવ" ભાગ -૧૨બીજા દિવસે કૉલેજ પહોંચી. ભણવામાં તો મન લાગ્યું જ નહીં. છતાં કૉલેજ છૂટવા સુધીની રાહ જોવામાં ધ્યાન વગર લેક્ચર ભરતી રહી. સુજાતાની નજર વારંવાર મને ઘેરી રહી હતી. મારા ચહેરાના ભાવ પણ ચોખ્ખા તરી આવતા હતાં. પણ મેં એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ. કલાસ છૂટતાં સીધી લાઈબ્રેરી તરફ ચાલી નીકળી. થોડીવાર ત્યાં બેસી બરાબર ૧:૩૦ કૉલેજના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. અજયને આમતેમ શોધી રહી હતી ત્યાં જ મારા ખભા ઉપર એક હાથનો સ્પર્શ થયો. પાછા વળીને જોયું તો અજય સામે ઊભો હતો. હું કઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું :"સોરી કાવ્યા, એક દિવસ