ડ્રીમબૉય

(40)
  • 2.4k
  • 5
  • 908

" કેટલાં સમય ડેટિંગ કરો છો ? ડેટિંગ ઍપ ડાઉનલોડ કરવા ની શું જરૂર હતી? શું એના માટે તને આટલો મોંઘો મોબાઈલ લઈ આપ્યો છે? તારા પપ્પા ને ખબર પડશે તો ? અંદાજો પણ છે શું થશે ? " પૂજા ની મમ્મી નું  ગુસ્સા થી  મગજ ફાટી રહ્યુ હતુ . પરંતુ પૂજા એકપણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર માથું નીચું કરીને રડી રહી હતી.     દીકરી ને રડતી જોઈ ને હંસાબહેન નું હૃદય  પીગળી રહ્યુ હતુ અને એમણે પૂજા  ને  છાતી સરસી લગાવી દીધી. માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું ,  "  તારી ચિંતા છે  બેટા ! ખબર નહી આજકાલ ઇન્ટરનેટ