પુલવામાં અટેક

  • 2.7k
  • 890

પુલવામાં અટેક ( કાલ્પનીક દ્રશ્ય ભવિષ્ય નું )સવાર ના ૮ વાગ્યા હતાં , હું પથારી માં જ હતો પણ આજે ઉઠવાનું મન જ નોહતું થતું , શું ખબર કે આજે આટલી આળસ કેમ થતી હશે...? મેં મમ્મી ને સાદ પાડ્યો પણ ઘર માં કોઈ ના હતું, એટલે હું ઉભો થઇ ગયો અને હોલ તરફ ચાલવા લાગ્યો ત્યાં જ મેં જોયું તો હોલ માં લોકો આવ્યાં હતાં , મને કંઈ પણ સમજાતું નોહતું કે આ બધું શું થઈ રહ્યું છે..? રાજ બેટા અયહ્યા આવ બેસ મારી બાજુમાં . દાદીમા એ મને તેની પાસે બોલાવ્યો એટલે હું ત્યાં