બ્લાઇન્ડ ગેમ (ભાગ-૧૦) ભ્રમ-અસ્ત્ર

(94)
  • 3.1k
  • 8
  • 1.9k

નવલકથા - બ્લાઇન્ડ ગેમ (શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...) પ્રકરણ - ૧૦ (ભ્રમ-અસ્ત્ર) ધર્મેશ ગાંધી dharm.gandhi@gmail.com (પ્રકરણ-૯ માં આપણે જોયું કે... અલખ-નિરંજનની કુનેહથી હઝરત કુરેશી અર્પિતાને પણ મધરાતે કિડનેપ કરીને માઉન્ટ આબુ તરફ સફર આદરે છે. રિવોલ્વર