મારી દીકરી... મારી ખુશી

(19)
  • 30k
  • 7
  • 6.6k

આમ તો કહેવાય છે કે દીકરી બાપ ને વધુ વ્હાલી હોય છે, દીકરી બાપ બાજુ વધુ ઢળેલી હોય છે, પણ અહીં તો સાવ ઉલટું જ છે. મારી દીકરી તો જાણે મારુ જ દર્પણ છે, મારી જ છાયા છે. અને આજે મારર મારા આ દર્પણ વિશે કાંઈક કહેવું છે, મારી છાયા ને મારે મારા શબ્દો માં વર્ણવી છે.બેટા આજ ના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટ માં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તને કહી નથી શકી.... આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી