બડે પાપા - પ્રકરણ બીજું

(32)
  • 4.2k
  • 4
  • 2k

સ્નેહાની વાત સાંભળી મારા હૈયામાં વેદનાના શૂળ ભોંકાયા .' તમે મારા પતિને હોટલમાં લઈ જઇ મોંઘેરા ખાણા ખવડાવી ભડકાવો છો ! તમારે કારણે અમારી વચ્ચે ટેન્શન ઊભું થાય છે ! 'સ્નેહાએ તો હદ જ કરી દીધી હતી ! અાટઅાટલું થવા છતાં પણ સત્યમ તેને છોડી શકતો નહોતો .તે કેમ અાવું કરતી હતી ? સત્યમ અા વાત જાણતો હતો . સ્નેહા દુનિયાદારીથી અજાણ હતી . લોકોની વાતોમાં અાવી જતી હતી . હર કોઈ પર અાંધળો વિશ્ર્વાસ મૂકી પોતાના જ પગ પર કુહાડી મારતી હતી . સત્યમ સદૈવ પ્રેમ માટે તલસ્યો હતો . તેની જિંદગીમાં અનેક લોકોની પધરામણી થઇ હતી . પણ