સમુદ્રી સફર ભાગ 5

(74)
  • 5.9k
  • 10
  • 3k

નિકોલસ ?? સમુદ્વિ સફર માં નિકોલસ, જેક, જ્યોર્જ, સ્ટીવ, કેવિન વગેરે એ ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી હતી.ખૂબ જ રોમાંચ મેળવ્યો હતો અને પોતાને આગળ ની મુશ્કેલીઓ માટે પણ તૈયાર કર્યા હતા. અને તેમાજ એક વધુ મુશ્કેલી આવી ગઈ હતી. જેકે પાડેલી ચીસ સાંભળીને બધા જેક ની રૂમ માં ગયા અને તહસ નહસ થઈ ગયેલો ઓરડો જોયો. જેને રૂમ ની આવી હાલત કારી હતી તે તો દરિયા માંજ તરતો તરતો જતો રહ્યો. અને પાછળ બાહોશ તરણવીર નિકોલસ પણ ગયો. સાંજ ના સાત વાગ્યા હતા પણ નિકોલસની કોઈ ખબર ન હતો.સ્ટીવ અને કેવિન નિકોલસ ની રાહ માં જહાજ પર આટા માર્યા કરતા હતા પરંતુ