હેપ્પી બર્થડે અમદાવાદ

(39)
  • 4.9k
  • 1.1k

હેપ્પી બર્થડે અમદાવાદઅમદાવાદ શહેરનો ઈતિહાસ ૬૦૦ વર્ષ કરતાં પણ જુનો છે. અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. અહમદશાહ બાદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો હતો. જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા એવી લોકવાયકા પણ છે.અમદાવાદ શહેર ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે વસેલું છે. આશાપલ્લી ,આશાવલ , કર્ણાવતી 'અહમદાબાદ' પછી સમય જતાં તે અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યું .મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર અમદાવાદ રાખવામાં આવેલું . વર્ષ ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર હતુ અને હાલ અમદાવાદ જીલ્લાનું મુખ્ય મથક છે. અમદાવાદમાં