દિવાનગી ભાગ ૧૧

(68)
  • 3.8k
  • 7
  • 1.8k

    સમીરા નવાઈ થી તે વ્યક્તિ સામે જોઈ રહીને પછી બોલી," હું તો આ વ્યક્તિ ને નથી ઓળખતી."     ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું," આ વ્યક્તિ નું નામ કાલુ છે. તે નાની મોટી ચોરી ચપાટી કરતો હોય છે. બે -ત્રણ વખત પકડાઈ પણ ગયો છે. અમે વિનીત ને