માઇક્રો ફિક્શન - 1

(22)
  • 5.1k
  • 1
  • 2k

એક નવા પ્રકારની વાર્તા ઓ લખવાનો પ્રયાસ કર્યો છે, આશા છે કે વાચકોને ગમશે.વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. (૧) ચહેરા પાછળ ચહેરો માલતી એટલે સમાજસેવિકા તરીકે નો જાણીતો ચહેરો,દહેજ,બેટી બચાવો, ઘરેલું હિંસા જેવા વિષયોના વિરોધમાં તેજાબી ભાષણ આપવા માટે અને આવા અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં તેનુ નામ હતું. આજે સવારથી જ તેની તબિયત સારી ન હોવાથી સાંજે એપોઇન્ટમેન્ટ લઇ શહેરના મોટા ડોક્ટરને મળવા ટાઇમસર પહોચી ગઇ. ડોક્ટર પણ ઓળખીતા જ હતા, એટલે તરત જ અંદર બોલાવી લીધી,ચેક અપ કરીને ડોક્ટરે પ્રેગનન્સી ના ગુડ ન્યૂઝ આપ્યા. પણ આ બે દીકરીઓ