વરસાદ થોડો ઓછો થયો હતો.પર્વ ચા બનાવા ગયો હતો.લજ્જા તો મન માં મલકી રહી હતી કે પર્વ મને જોઈ ને ખુશ ખુશાલ થઈ જશે. ખુશી ને કયાં કોઈ પગરવ હોય છે... એ તો હર પળ આપણા મન માં હોય છે. પર્વ ચા લઈ ને આવે છે.લજ્જા પર્વ ની સામેે આવે છે.ઓહ!!!!! લજ્જા તું!!!!!!!!! પર્વ ખુશી થી ઉછળી પડે છે.લજ્જા ના પણ એ જ હાલ હોય છે. ઓહ લજ્જા તું અમેરિકા થી ક્યારે આવીી?? પર્વ સવાલ પર સવાલ વરસવી રહ્યો છે. લજ્જા પણ પૂછવા જઈ રહી છે ..પણ બન્ને જણા પૂછી રહ્યયા છે. ઝંખના ની