દીકરી દિવ્ય વારસો ભાગ 3

(18)
  • 2.5k
  • 2
  • 821

દીકરી દિવ્ય વારસો ભાગ 3( આગળ જોયું એ પ્રમાણે દીકરી જન્મ ને બોજ ગણતો મલય નિત્યા અને માતા પિતા નાં મૃત્યુ પછી વીર ને અનાથ આશ્રમ માં મૂકી આવે છે. ત્યાં ફાધર ડે ના દિવસે દીકરી વીર દ્વારા લખાયેલો પપ્પા ને પત્ર રજૂ કરવામાં આવે છે . હવે આગળ.....)ટ્રી ન.... ટ્રી ન.... ટ્રી ન...! ફોન ની રીંગ વાગે છે. મલય અચાનક જાગી ફોન ઉપાડે છે. " હેલ્લો સર, આજે તમારે 10 વાગે મીટીંગ છે તો વહેલા આવવું પડશે" ઓફિસે થી સેક્રેટરી રિયા નો ફોન છે. " હાં હમણાં આવું છુ...". એમ કહી ફોન મૂકી મલય ઘડિયાળ માં જુએ છે તો