સફરના સાથી ભાગ -8

(65)
  • 4.3k
  • 10
  • 2.7k

વિવાન પુછે છે સુહાની આપણે તો તૈયાર થઈ ગયા પણ હવે તારા ઘરે થી માનશે?? સુહાની: આ વખતે હુ મક્કમ છુ. એ વખતે કદાચ મે કંઈ પ્રયત્ન કર્યા વિના જ તને ના પાડી દીધી હતી. પણ હવે હુ પાછી નહીં પડું. અત્યારે કદાચ ભાઈ તો ના નહિ પાડે કારણ કે મારા ભાઈએ એક વર્ષ પહેલાં જ અમારા કાસ્ટ ની છોકરી જોડે જ પણ  લવ મેરેજ કર્યા છે. એટલે કદાચ તે આમાં બહુ ના નહિ પાડે આપણ ને સપોર્ટ કરશે. વિવાન : મારા ઘરે તો હુ વાત કરીશ લગભગ કંઈ પ્રોબ્લેમ નહી થાય. હવે તારા ઘરે પહેલાં કોને વાત કરીએ એ