તારા વિના

(20)
  • 4.2k
  • 1
  • 1.1k

પ્રશાંત વહેલો ઉઠી માથું ખંજવાળતાં ચાર્જમાં મુકેલ મોબાઇલ કાઢી તેમના સાથિ મિત્રને કોલ કરતો કહે છે..હેલ્લો આનંદ તું તૈયાર થઇ ગયો ? આનંદ: ના અલ્યા હાલ ઉઠ્યો .પ્રશાંત: તો ફટાફટ તૈયાર થઇ જા કોલેજનો સમય થઇ ગયો.અ‍ાંનદ : હા ચા પીને નિકળું જ છું    &