ચટાકેદાર અથાણાં

(22)
  • 6.2k
  • 6
  • 1.8k

સં- મિતલ ઠક્કર* તરલા દલાલ કહે છે કે ઉનાળો આવે એટલે ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું બનાવવાની તક ચુક્તા નહીં. તાજી કાચી કેરી અને વિશેષ તાજા મિક્સ મસાલા વડે બનાવેલું આ એક એવું અથાણું છે જે તમારા કોઇપણ જાતના જમણને લહેજત આપશે. પરંતુ તેને બનાવવામાં તમે ઉતાવ