રહસ્યમય પુરાણી દેરી (ભાગ - 3)

(158)
  • 6.8k
  • 16
  • 3.1k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-3 (આગળના ભાગમાં તમે વાંચ્યું કે ગામને આશ્વાસન આપતાં ગુરુ મહારાજ બધાને 12 મા દિવસની રાતે બધાં ગામ લોકો ઘરની અંદર જ રહયા. હવે આગળ.) એક જ રાત માં ગામના લોકો બીમારી થી મુક્ત થઈ રહ્યા હતા. બધા બહુ ખુશ હતા. અને ખુશ મિજાજ માં સવારે દોડીને સાધુ મહારાજ પાસે ગયા. પરંતુ આ શું? ત્યાં સાધુ મહારાજ હતા જ નહીં. બધા તેમના સેવક ને કહેવા લાગ્યા કે સાધુ મહારાજ ક્યાં છે? તેમના સેવકે આંગળી બતાવી ને સાધુ મહારાજ ને બતાવ્યા. બધા ના હોશ ઊડી ગયા. ખુશી એક દુખ માં પરીવર્તન થઇ ગઇ. કેમ કે ત્યાં