સેલ્ફી ભાગ-23

(371)
  • 6.3k
  • 19
  • 3k

સેલ્ફી:-the last photo Paart-23 એ તણપા હજુ ઊંઘે છે કે શું..? જેડીનાં રૂમનાં બારણે ઉભાં ઉભાં શુભમે મોટેથી કહ્યું. બે મિનિટ સુધી જેડી નો કોઈ પ્રતિભાવ ના મળતાં શુભમ મનોમન બબડયો. નક્કી જરૂર સાહેબ ગઈકાલે રાતે ટલ્લી થઈ ગયાં હશે..એટલે જ હજુ સુધી હાથી ઘોડા વેંચીને સૂતાં છે.. એ હરામી બારણું ખોલ..અને જલ્દી બક કે તારે નાસ્તો કરવાનો છે કે નહીં.. હજુ સુધી જેડી કોઈ હરકતમાં આવ્યો ન હોવાથી એની મોત થી શુભમ ગુસ્સામાં બોલ્યો. શુભમનો અવાજ સાંભળી રોહન પણ પોતાનાં રૂમમાંથી બહાર આવ્યો અને લોબીમાં પોતાની ડાબી તરફ આવેલ જેડી નાં રૂમનાં બારણે આવી શુભમને ઉદ્દેશીને બોલ્યો. શું