ટ્વીસ્ટેડ લવ - (PART 15)

(92)
  • 3.8k
  • 2
  • 1.9k

( પાછલા part માં જોયું કે vaidehi mid sem માં pass થઈ જાય છે અને kartik ને મળવા એનાં  class ની બહાર બોલાવે છે અને kartik જોડે હસી મજાક કરતા anika mem જોઇ જાય છે અને એનાં pics પાડી લે છે અને પછી બન્ને ને office માં બોલાવે છે છૂટતી વખતે. હવે આગળ ) last lecture પત્યો એટલે બધા છૂટી ગયા. હું અને vaidehi પ્રિન્સિપાલ ની office માં ગયા.પ્રિન્સિપાલ મને સારી રીતે ઓળખતા હતા એટલે વધારે વાંધો આવે એમ ના હતો પણ anika mem ત્યાં બેઠી હતી એ મોટો વાંધો હતો. sir : kartik clg માં આવું કરવા આવો છો તમે??