એક નવી શરૂઆત.

(17)
  • 3.6k
  • 2
  • 1k

એક નવી શરૂઆત ભાગ ૧ શિયાળા ની એ સવારની ફુલગુલાબી ઠંડી અને સૂર્ય નો ધરતી પર ફેલાતો આછો આછો તાપ જાણે સુર્ય અને ધરતી નું મિલન થયી રહ્યું હોય એમ લાગતું હતું. નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજર છું આપણી સમક્ષ એક નવી પ્રેમ કહાની લઈને આ કહાની છે પ્રિયા અને સંજયની તો આવો જોઈએ શું છે આ કહાની. ૧ પ્રિયા ઉઠ ચાલ જલ્દી તૈયાર થઇ જા દિપાલી હમણાં આવી જશે અને પછી બુમો પાડશે સરોજબેન. સરોજબેન પ્રિયા ના મમ્મી સ્વભાવે ખુબજ સરળ અને શાંત કોઈ દિવસ કોઈની કોઈ મગજમારી નહિ બસ એ તો એમના કામમાં મસ્ત રહે