અધૂરી રઇ ગઈ એક ઝલક - ભાગ 2

(18)
  • 4k
  • 8
  • 1k

આપડે આગર ના ભાગ માં જોઉં હતું કે મે એક મારા અંગત મિત્ર ની વાત કરી હતી...એ મિત્ર મારા માત્ર રોજ ની જિંદગી માં મને આગર લાવા માટે અને મને સાચી દિશા માં જાવા માટે મને પ્રોત્સાહન આપતો.હું પણ એની આપેલી સમજ લેતો.પણ છોડી પણ દેતો.એ મારી વધારે જ પડતી.ભૂલ થઈ ગઈ.જ મને હાલ ની રીયલ જિંદગી માં નડે છે.પણ હાલ એ મિત્રા પણ સાથ છોડી દીધો હોય એમ લાગે છે.હું એવી આશા રાખું કે એ સાચો મિત્ર જલ્દી થી પાછો આવી જશે..મને વિશ્વાસ છે કે એ મારી ભૂલી માફ કરી ને