રાધાપ્રેમી રુક્મણી ભાગ -11

(21)
  • 4.5k
  • 5
  • 2.1k

પૂર્વાનુભાવ (ગતાંક નો સારાંશ) :- બલિદાનો પછી, પણ, રાધા નો પોતાનાં પર અટલ વિશ્વાસ!! આ બધું સાંભળ્યા પછી, રુક્મણી ને રાધા પ્રેમ નો થયો અલૌકિક અહેસાસ!! હવે, આગળ : રાધાવર્ણન રોહીણીમા નાં મુખે થી સાંભળી ને, રુક્મણી એકદમ ભાવુક તો થઈ જ ગયા હતાં. નારદમુની નાં વચનામૃત પછી જાણે, એ રાધારાણી, એ ગોવાલણ ની વધુ નજીક જાણે પહોંચી ગયા. એમનો, ગર્વ કે, એમનાં જેટલો પ્રેમ આ સમગ્ર સૃષ્ટી માં દ્વારકાધીશ નેં કોઈ કરી જ નાં શકે, એ ચકનાચૂર થઈ ગયો. હૈયે ઉઠેલા વિવાદ નાં પૂર શમી ગયાં. શંકા નાં વાદળો આંસુ બની દ્વારકા નગરી પર વરસી ગયા. સોનાની દ્વારકા નાં