લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 5

(64)
  • 3.6k
  • 5
  • 2k

રિમા અને તેની ફ્રેન્ડ શિવરાત્રી ના દિવસે સવારે ના ભાગ માં મંદિરે પહોંચે છે અને શિવ ભગવાન નો ભાંગ વાળો પ્રસાદ લેવા એક્સાઇટેડ હોય છે. ભાંગ વાળું દૂધ પીધા બાદ નતાશા એ ગ્લાસ જ્યારે ડસ્ટબીન માં ફેંકવા જાય છે ત્યારે એ કોઈ છોકરા સાથે અથડાય છે અને એ છોકરો એને પડતા બચાવે છે. નતાશા અને તે છોકરા નો ફિલ્મી સીન થયા બાદ રિમા એ છોકરા વિસે નતાશા ને પૂછે છે ત્યારે નતાશા મોઢું મચકોડતા એ છોકરો એના સાથે કોલેજ માં ભણે છે અને તેનું નામ માહિર છે આટલું કહી વાત પૂરી કરી નાખે છે.હવે આગળ...... માહિર "બે યાર આ અહીંયા પણ મળી