વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-38

(330)
  • 5.7k
  • 8
  • 3k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-38લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ      વિક્રમ આકૃતિની બીમારી વિશે જણાવવા યોગ્ય સમયની રાહ જોઈ આકૃતિને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરી હોટેલે લઇ આવ્યો હતો.      અહીં અરુણાબેનને એક જોંગાએ ટક્કર મારી દીધી હતી એટલે તેઓને હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા અને ઓપરેશનની તૈયારી થઈ ગઈ હતી. હવે આગળ..    ઓપરેશન બે કલાક ચાલ્યું,અરુણાબેનનો કમરથી નીચેનો ભાગ નિર્જીવ થઈ ગયો હતો. ‘હવે તે ચાલી નહિ શકે’ ડોકટરે દુઃખી થતા કહ્યું.વિહાન ત્યાં જ ચોધાર રડી પડ્યો હતો.ઇશાએ તેને મહામહેનતે સંભાળ્યો.“હું મહેતાને છોડીશ નહિ”રડતાં રડતાં વિહાન ગરજયો.“લૂક વિહાન અત્યારે જોશથી નહિ હોશથી કામ લે”ઇશાએ વિહાનને સમજાવતાં કહ્યું, “તું એકલો