સમર્પણ.

(22)
  • 5.7k
  • 3
  • 1.4k

       મોહન અને માયા નો સંસાર સુખરૂપ વીતતો હતો. બંને જણા  નોકરી માં થી નિવૃત્ત થયા હતા.. એમની એક જ દિકરી હતી. એ પરણીને વિદેશમાં સેટલ થઈ હતી.            મોહનને લગભગ પંદરેક વર્ષ થી ડાયાબિટીસ ની બિમારી હતી.એ સારવાર તો કરાવે પણ એને ખાવાનો ખૂબ જ શોખ ! ડોક્ટર પરેજી પાળવાની સલાહ આપે પણ મોહન એમની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખતા.માયા એમની તબિયતની પૂરેપૂરી કાળજી લેતી પરંતુ મોહન એની બિલકુલ દરકાર કરતા નહીં.મોહન નું જીવન એકદમ બેઠાળુ હતું.માયા સાથે ઘણી વખત એની ખાવાની બાબતમાં તકરાર થઈ જતી પણ મોહન તો સૌને એવું જ કહે કે મને મારી